ગુજરાત ભરના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા વિશ્વસનીય

MDM Hisab

માત્ર સરળ આંકડાઓ દાખલ કરો અને કચેરીમાં જમા કરાવવા માટેના 40 જેટલા પત્રકો અને વાઉચરો સાથેનો મધ્યાહન ભોજનનો માસિક હિસાબ તૈયાર કરો માત્ર બે મિનીટમાં અને એ પણ કોઈ ભૂલ વગર.

4.9 રેટિંગ • મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પસંદ
MDM Hisab App
મળેલી શીલક ₹1,25,000
કુલ ખર્ચ ₹98,500
પત્રકો 40 થી વધારે
પત્રકો ડાઉનલોડ કરો
40 જેટલા દસ્તાવેજો
100% સુરક્ષિત
4.9 રેટિંગ
0
+
એપના ડાઉનલોડ
0
+
સક્રિય MDM કેન્દ્રો
0
+
5-સ્ટાર રિવ્યુ
0
+
બનાવેલા હિસાબો
MDM Hisab App વિશે - મધ્યાહન ભોજન સંચાલક માટે PM પોષણ હિસાબ
MDM હિસાબ વિશે

મધ્યાહન ભોજન હિસાબ હવે આંગળીના ટેરવે

અમે સમજીએ છીએ કે મધ્યાહન ભોજનનો હિસાબ તૈયાર કરવો સરળ નથી. હિસાબ તૈયાર કરવા માટે અલગ અલગ 40 જેટલા પત્રકો બનાવવાના હોય છે અને પૈસે પૈસાનો હિસાબ આપવાનો હોય છે. એક પણ જગ્યાએ નાની એવી ભૂલ એટલે હિસાબ ફરીથી બનાવાનો. મેન્યુઅલી હિસાબ તૈયાર કરવામાં કલાકો લાગી જતા હોય છે અને ઘણાબધા સંચાલકોને હિસાબ તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે જેથી મોટી રકમ આપીને અન્ય જાણકાર વ્યક્તિ પાસે હિસાબ તૈયાર કરાવવો પડે છે.

MDM Hisab મધ્યાહન ભોજન સંચાલક મિત્રોની આ તમામ મુશ્કેલીઓને દુર કરવા માટે બનાવવામાં આવેલ છે. બસ કામના દિવસો, ભોજન આપેલા દિવસોની સંખ્યા, ભોજન લીધેલા બાળકોની સંખ્યા, મળેલી શીલકની વિગતો, જરૂરી તારીખો દાખલ કરવા માત્રથી માથાનો દુખાવો કરી દેતો હિસાબ માત્ર બે મીનીટમાં તૈયાર થઇ જાય છે અને એ પણ કોઈ ભૂલ વગર.

કલાકોની કામગીરી માત્ર બે મિનીટમાં

જાતે ગણતરી કરીને હિસાબ તૈયાર કરવામાં કલાકો લાગી જાય છે.

જરૂરી તમામ પત્રકો આંગળીના ટેરવે

IFMS, PFMS, અલ્પાહાર, સુખડી ના પત્રકો વાઉચર સાથે

કોઈપણ ભૂલ વગર

ખુબ જટિલ ગણતરીઓ કોઈપણ ભૂલ વગર થાય છે.

MDM હિસાબ શા માટે

મધ્યાહન ભોજન હિસાબ માટે
MDM Hisab શા માટે પસંદ કરવું જોઈએ

MDM Hisab એપ મધ્યાહન ભોજન સંચાલકને માસિક હિસાબ કાર્યક્ષમ રીતે, ચોક્કસ રીતે અને મૂંઝવણ વિના તૈયાર કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ આપે છે.

વેબ અને મોબાઈલ

અમારી Android એપ અથવા વેબ પોર્ટલ પરથી ગમે ત્યારે, ગમે ત્યાંથી તમારો MDM હિસાબ બનાવો. સરળ ગુજરાતી ભાષામાં એપ અને વેબસાઈટ તમારા માટે ઉપલબ્ધ છે.

જરૂરી તમામ પત્રકો

IFMS, PFMS, અલ્પાહાર અને સુખડી અંગેના તમામ જરૂરી પત્રકો વાઉચરો સાથે એક્સેલ અને પીડીએફ ફાઈલ સ્વરૂપે માત્ર બે મિનીટ જેટલા સમયમાં તૈયાર કરો અને પ્રિન્ટ કરો.

ટોપ લેવલ સિક્યુરિટી

તમારા MDM કેન્દ્રનો ડેટા એન્ટરપ્રાઈઝ-લેવલ એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત છે. તમામ હિસાબનો ડેટા અને દસ્તાવેજો સ્વચાલિત બેકઅપ સાથે સુરક્ષિત રીતે સચવાય છે.

સંપૂર્ણ ગુજરાતી ભાષા

એપ અને વેબસાઈટ બંને ગુજરાતી ભાષામાં બનાવેલ છે. સ્પષ્ટ શબ્દો, સરળ નેવિગેશન અને પરિચિત ભાષા જેથી ગુજરાતના દરેક મધ્યાહન ભોજન સંચાલક સરળતાથી વાપરી શકે.

આકર્ષક સુવિધાઓ

મધ્યાહન ભોજન હિસાબ
બનાવવા માટે જરૂરી તમામ સુવિધાઓ

માસિક MDM હિસાબ તૈયાર કરવા અને જરૂરી પત્રકો તૈયાર કરવા માટે તમારે જે જોઈએ તે બધું જ

કેન્દ્ર સેટિંગ

પહેલીવાર કેન્દ્ર બનાવો ત્યારે કેન્દ્રમાં વપરાતી વસ્તુઓ, વસ્તુઓના ભાવ, દુકાનના નામ અને સરનામાં જેવી તમામ વિગતો સેટ કરી લો. પછી દરેક હિસાબ એ મુજબ બનશે.

સરળ ગણતરીઓ

માસિક હિસાબની જટિલ ગણતરીઓ એપમાં માત્ર એક જ ક્લિકમાં થાય છે અને એ પણ કોઈ ભૂલ વગર જેથી વારંવાર સુધારા કરવાની કે હિસાબ બનાવવાની જરૂર નથી પડતી.

ખર્ચનું સરળ વર્ગીકરણ

શાકભાજી, કરિયાણું, ગેસ અને દળામણ ખર્ચ આંગળીના ટેરવે જુઓ અને જરૂર લાગે તો માત્ર એક ક્લિકમાં ફેરફાર કરો. ખર્ચનો હિસાબ આટલો સરળ બીજી કોઈ રીતે નહીં થઇ શકે.

ગુજરાતી ભાષા

પરિચિત શબ્દો અને સરળ સીસ્ટમ સાથે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં. MDM Hisab એપ ગુજરાતના મધ્યાહન ભોજન સંચાલકોને ધ્યાનમાં રાખીને બનાવેલ છે.

સુરક્ષિત અને વિશ્વસનીય

એન્ક્રિપ્ટેડ ડેટા સ્ટોરેજ અને નિયમિત એકપ સાથે એન્ટરપ્રાઈઝ-લેવલ સિક્યુરિટી. તમારો MDM હિસાબ ડેટા અને કેન્દ્રની માહિતી હંમેશા અમારી પાસે સુરક્ષિત સચવાય છે.

મોબાઈલ અને વેબ

અમારી Android એપથી ચાલતા-ચાલતા તમારો માસિક MDM હિસાબ બનાવો અથવા કમ્પ્યુટર અને અમારી વેબસાઈટનો ઉપયોગ કરીને માત્ર ગમે ત્યાંથી તમારો હિસાબ બનાવો.

ડાઉનલોડ અને પ્રિન્ટ

મધ્યાહન ભોજન હિસાબ માટે જરૂરી તમામ પત્રકો અને વાઉચરો એક્સેલ અથવા પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરો અને હિસાબ કચેરીમાં જમા કરાવવા માટે તૈયાર છે.

હિસ્ટ્રી અને ફરી ડાઉનલોડ

ભૂતકાળના કોઈપણ મહિનાનો હિસાબ તરત જુઓ અને ગમે ત્યારે પત્રકો ફરી-ડાઉનલોડ કરો. તમામ ડેટા ઓનલાઈન હોવાથી ગમે ત્યારે અને ગમે ત્યાંથી ફરી મેળવો.

કેવી રીતે કામ કરે છે

3 સરળ પગલામાં શરૂ કરો

મધ્યાહન ભોજનનો હિસાબ બનાવવો અને પત્રકો તૈયાર કરવા ક્યારેય આટલા સરળ નહોતા

01

કેન્દ્ર સેટિંગ કરો

તમારા MDM કેન્દ્રની વિગતો દાખલ કરો અને તમારા તાલુકા મુજબ વસ્તુઓ અને ભાવ સેટ કરી દો જે પછી દરેક હિસાબમાં વપરાશે.

02

હિસાબ બનાવો

જે મહિનાનો હિસાબ બનાવવો છે તે મહિનો, વર્ષ, ભોજન લીધેલા વિદ્યાર્થીઓની સંખ્યા, મળેલી શીલક અને જરૂરી તારીખો દાખલ કરો.

03

પત્રકો ડાઉનલોડ કરો

વેબપેજ, IFMS, PFMS, અલ્પાહાર, સુખડી અંગેના તમામ પત્રકો અને જરૂરી વાઉચરો સહિત સંપૂર્ણ ડોક્યુમેન્ટ પેક ડાઉનલોડ કરો.

એપના સ્ક્રીનશોટ

MDM Hisab ને લાઈવ જુઓ

સરળ, ગુજરાતી ભાષામાં એપની ઝલક જે માસિક PM પોષણ હિસાબને સરળ બનાવે છે

પોષાય તેવી કિંમતો

તમારો યોગ્ય પ્લાન પસંદ કરો

તમે કેટલા કેન્દ્રોનો હિસાબ બનાવવા માંગો છો તેના આધારે જરૂરી પ્લાન.

સ્ટાર્ટર
1 હિસાબ
149 / હિસાબ
  • 1 હિસાબ બનાવો
  • અમર્યાદિત કેન્દ્રો
  • એપ અને વેબ એક્સેસ
  • કોઈ જાહેરાતો નહીં
  • 40 જેટલા PDF દસ્તાવેજો
શરૂ કરો
પ્રીમિયમ
50 હિસાબ
4,950 / 50 હિસાબ
  • 50 હિસાબ બનાવો (₹99/દરેક)
  • અમર્યાદિત કેન્દ્રો
  • એપ અને વેબ એક્સેસ
  • કોઈ જાહેરાતો નહીં
  • 40+ PDF દસ્તાવેજો
શરૂ કરો
યુઝર રિવ્યુ

મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પસંદ

મધ્યાહન ભોજન હિસાબને સરળ બનાવવા માટે ગુજરાત ભરના મધ્યાહન ભોજન સંચાલક દ્વારા વિશ્વસનીય

"MDM Hisab એ અમારી માસિક MDM દસ્તાવેજો તૈયાર કરવાની રીત બદલી નાખી. સૌથી મોટો ફાયદો એ છે કે માત્ર અમુક મીનીટમાં જ આખો હિસાબ તૈયાર થઇ જાય છે."

PP
પરેશ પટેલ મધ્યાહન ભોજન સંચાલક, અમદાવાદ

"સંપૂર્ણ એપ ગુજરાતી ભાષામાં અને સરળતાથી સમજાઈ જાય તેવી રીતે બનાવેલી છે. એપના ઉપયોગથી દર મહિને ઘણો સમય બચે છે."

BH
બાબુભાઈ હિરાણી મધ્યાહન ભોજન સંચાલક, સુરત

"પહેલાં અમારે ઘણા દસ્તાવેજોમાં વારંવાર ગણતરીઓ ચકાસવી પડતી. હવે માત્ર અમુક જરૂરી આંકડાઓ નાખતા જ બધા જરૂરી પત્રકો અને વાઉચર્સ બની જાય છે. અદ્ભુત એપ!"

DP
દિલીપ પટેલ મધ્યાહન ભોજન સંચાલક, સાબરકાંઠા

"મહિના-વાઈઝ હિસાબ બનાવવો હવે ટેન્શન-ફ્રી છે. હું માસિક વિગતો દાખલ કરું છું અને ફુલ PDF ડોક્યુમેન્ટ પેક એક જ ક્લિકમાં ડાઉનલોડ કરું છું. ખૂબ ખુબ આભાર!"

BP
બીના પટેલ મધ્યાહન ભોજન સંચાલક, અમરેલી

"પહેલાં ઘણા દસ્તાવેજોમાં વારંવાર સુધારા કરવા પડતા હતા. MDM Hisab સાથે, બધું જ ઓટોમેટીક ગણતરી થઇ જાય છે અને કોઈ ભૂલો થતી નથી!"

MM
મનુભાઈ મકવાણા મધ્યાહન ભોજન સંચાલક, જૂનાગઢ

"હું ઘણા બધા સંચાલકોનો હિસાબ બનાવી આપું છું. પહેલા આ હિસાબો બનાવવામાં મારે દિવસો લાગી જતા હતા પરંતુ હવે માત્ર અમુક મીનીટમાં જ દસ જેટલા કેન્દ્રોનો હિસાબ થઇ જાય છે."

RD
રમેશભાઈ દેસાઈ મધ્યાહન ભોજન સંચાલક, ગાંધીનગર
પ્રશ્નો અને વીડિયો

પ્રશ્નો છે? જુઓ અને જાણો

વિડીયો જુઓ અથવા નીચે MDM Hisab વિશેના સામાન્ય પ્રશ્નોના જવાબો મેળવો

MDM Hisab એપ વીડિયો ટ્યુટોરિયલ - PM પોષણ માસિક હિસાબ કેવી રીતે બનાવવો
વિડીયો જોવા ક્લિક કરો

MDM Hisab એપ વાપરીને, તમે તમારા સેન્ટર માટે માસિક મધ્યાહન ભોજન (PM પોષણ) હિસાબ સરળતાથી અને મૂંઝવણ વિના તૈયાર કરી શકો છો. જરૂરી માસિક આંકડાઓ એક વખત દાખલ કરો, અને એપ કેટેગરી-વાઈઝ ખર્ચ અને 40 જેટલા પત્રકો તૈયાર કરી આપે છે — 6-8 કલાકની મેન્યુઅલ કામગીરીને માત્ર 2 મિનિટમાં થઇ જાય છે.

જ્યારે તમે પહેલી વખત MDM કેન્દ્ર બનાવો ત્યારે તમારા જૂના હિસાબ મુજબ કેન્દ્ર સેટિંગ જોઈ લો અને જરૂરી ફેરફારો કરી લો. ત્યાર પછી, 40+ દસ્તાવેજો સાથે તમારો સંપૂર્ણ માસિક હિસાબ જનરેટ કરવામાં માત્ર 2 મિનિટ લાગશે.

તમે ફ્રી ડેમો હિસાબ સાથે એપ કેવી રીતે કામ કરે છે તે સમજી અને શીખી શકો છો. તમારા પોતાના MDM કેન્દ્ર માટે હિસાબ બનાવવા, તમારે માત્ર ₹149 પ્રતિ હિસાબથી શરૂ થતો પ્લાન ખરીદવો પડશે. ડિસ્કાઉન્ટ સાથે બલ્ક પ્લાન પણ ઉપલબ્ધ છે.

તમે એપના ખરીદી વિભાગમાં ઉપલબ્ધ Google Payment ઓપ્શન્સ દ્વારા પેમેન્ટ કરી શકો છો. જો તમે UPI અથવા બેંક ટ્રાન્સફર જેવી વૈકલ્પિક પદ્ધતિઓ પસંદ કરો, તો અમારી વેબસાઈટ વિઝિટ કરો અથવા વધુ પેમેન્ટ ઓપ્શન્સ માટે અમારો વોટ્સએપ પર સંપર્ક કરો.

હા! તમે એપમાં અમર્યાદિત MDM કેન્દ્રો બનાવી શકો છો અને જરૂરિયાત મુજબ આ તમામ કેન્દ્રો માટે હિસાબ તૈયાર કરી શકો છો. તમે ખરીદેલા હિસાબ કોઈપણ કેન્દ્રના હિસાબ બનાવવા માટે વાપરી શકો છો.

MDM Hisab 40 જેટલા પત્રકો બનાવી આપે છે જેમાં વેબપેજ, IFMS, PFMS, અલ્પાહાર, સુખડી અંગેના પત્રકો અને વાઉચરોનો સમાવેશ થાય છે. આ બધા પત્રકો તમે એક્સેલ અથવા પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

MDM Hisab સામાન્ય ડિફોલ્ટ સેટિંગ્સ આપે છે જે મોટાભાગના કેન્દ્રો માટે કામ કરે છે. જો તમારા તાલુકામાં વસ્તુઓના ભાવ અલગ હોય અને તમને ખબર ન હોય કે તે કેવી રીતે સેટ કરવા, તો બસ વોટ્સએપ પર અમારો સંપર્ક કરો અને અમારી ટીમ તમારા MDM કેન્દ્ર માટે જરૂરી સેટિંગ્સ કરી આપશે.

તમે પણ તમારો મધ્યાહન
ભોજન હિસાબ સરળ બનાવવા માંગો છો?

ગુજરાત ભરના હજારો મધ્યાહન ભોજન સંચાલકો સાથે જોડાઓ જેમણે MDM Hisab એપ દ્વારા કલાકોની કામગીરીને માત્ર બે મિનિટની કામગીરીમાં બદલી નાખી છે!

મફતમાં ડાઉનલોડ • ડેમો હિસાબ ઉપલબ્ધ • ક્રેડિટ કાર્ડ જરૂરી નથી